Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

મધ્‍ય-ઉત્તર કેરળમાં ભારે વરસાદનો કહેર સતત ચાલુ મૃત્‍યુઆંક ૭૭એ પહોંચ્‍યો

દક્ષિણ કેરળ ઉપર વરસાદી તાંડવમાં થોડો ઘટાડોઃ પોલાચી-કોઈમ્‍બતુર આસપાસ વરસાદ ચાલુઃ કુમારી અને નેલ્લઈ ઘાટ ઉપર આજથી વરસાદનું જોર ઘટી જશેઃ દક્ષિણ તામિલનાડુમાં કેટલેક સ્‍થળે હળવો વરસાદઃ કેરળ સરકાર આ વર્ષે ઓણમનો ઉત્‍સવ નહિ ઉજવેઃ બધી રકમ રાહત કાર્યોમાં ઉપયોગમાં લેવાશેઃ હવામાન વૈજ્ઞાનિકોના કહેવા મુજબ કેરળના તિરૂવનંતપુર, કોલ્લમ, અલપ્‍પુઝા, પથનમથિત્તા, કોટ્ટાયમ, ઈડુક્કી, એર્નાકુલમ, ત્રિશૂર અને કોઝિકોડ જિલ્લામાં આજે ૬૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ધૂળ સાથે ભારે આંધી ફુંકાવાની આગાહી થઈ છે

(12:13 pm IST)