Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

અફઘાનમાં ત્રાસવાદી હૂમલાઃ ૪૮ છાત્રો સહિત ૭૮ સુરક્ષા કર્મીઓના મોતઃ ૬૭ ઘાયલ

કાબુલઃ કાબુલ અને બગલાન પ્રાંતમાં ગઇકાલે ત્રાસવાદી હૂમલા થયાઃ જેમાં ૭૮ લોકોના મોતઃ ૬૭ને ઇજાઃ કાબુલમાં એક કલાસરૂમમાં બોંબ ધડાકો થતા ૪૮ છાત્રોના મોતઃ બગલાન પ્રાંતમાં તાલિબાની હૂમલામાં ૩૦ સુરક્ષા કર્મીના મોતઃ મૃત્‍યુ આંક વધે તેવી શકયતાઃ બોંબ ધડાકો થયો ત્‍યારે ૧૦૦ છાત્રો હાજર હતાં: મૃતકોની ઉમર ૧૮ વર્ષની આસપાસઃ છાત્રો પરીક્ષાની તૈયારી કરતા હતા ત્‍યારે ધડાકો થયો

(11:52 am IST)
  • અટલજીના નિધનથી પાકિસ્તાનમાં શોકની લહેર : ટ્વીટર પર શ્રદ્ધાંજલિનો ધોધ વહ્યો : ટ્વીટર પર થોડાજ કલાકોમાં ટોપ ટ્રેન્ડ કરવા લાગ્યા વાજપેયીના નિધનના અહેવાલ : મોટાભાગના યુઝર્સે ભારત-પાકિસ્તાનના સબંધો સુધારવા તેઓની ભૂમિકાની પ્રશંશા કરી access_time 1:12 am IST

  • અમરેલીના હરસુરપુર દેવળીયા માં રહેતા દેવીપૂજકો ના ઝૂંપડાઓમાં આગ લગાડાઈ : મોડી રાત્રે અજ્ઞાત લોકોએ ઝુપડાઓમાં આગ લગાવી : પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી access_time 4:59 am IST

  • અટલજીને જોવા એમ્‍સ કોણ કોણ પહોંચ્‍યા...? : ઉપરાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુ , સ્‍પીકર સુમિત્રા મહાજન , વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી , અડવાણી , અમિત શાહ, મનમોહનસિંહ , મોટાભાગના કેન્‍દ્રીય પ્રધાનો , રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ , નીતિશ કુમાર , યોગી આદિત્‍યનાથ , ફારૂક અબ્‍દુલ્લા access_time 5:16 pm IST