Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ટાઇમ્‍સ નાઉનો સર્વે ભાજપને આંચકો આપે છે

નવી દિલ્‍હી : ર૦૧૯ લોકસભા માટેના ટાઇમ્‍સ નાઉનો સર્વે ભાજપને આંચકો આપે છે. આ સર્વે ભાજપને રર૭ સાથે શાસક એનડીએ મોરચાને રપપ બેઠકો મળે છે.જયારે આ સર્વેમાં કોંગ્રેસને ૭૮ અને અન્‍ય પક્ષોને ર૩૮ સહિત ૩૧૬ બેઠકો સાથે બહુમતી મળતી જોવા મળે છે. જે ભાજપ માટે લાલબત્તી સમાન છે.

(11:14 am IST)