Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ભારે વરસાદને લીધે સમગ્ર મુંબઈ પાણી પાણી, રેલવે ટ્રેક ઉપર પાણી ભરાયા, ગઈકાલ રાતથી એકધારો વરસાદ, રસ્તાઓ, સોસાયટીઓમાં ગોઠણ સુધી પાણી ભરાયા.. : કર્ણાટકમાં કંઈક રંધાઈ રહ્યું છે, ભાજપ મોવડી મંડળે મુખ્યમંત્રી યેદુરપ્પાને મારતે ઘોડે દિલ્હી બોલાવ્યા : નવજોતસિંહ સિંધુ સોનિયાજીના નિવાસસ્થાને પહોંચ્યા, પંજાબ કોંગ્રેસના પ્રમુખ બની રહ્યાની ભારે ચર્ચા : ૨૩ થી ૨૬ જુલાઈ વચ્ચે વરસાદનો મોટો અને ભારે રાઉન્ડ આવી શકે છે, ૨૧-૨૨ આસપાસ લો પ્રેશર બનશે જે ગુજરાત ઉપર આવશે, ૨૨ સુધી છુટાછવાયા વિસ્તારોમાં ઝાપટાં, હળવો અને મધ્યમ વરસાદ ચાલુ રહેશે

(1:06 pm IST)