Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

પીઓકેમાં પાકિસ્તાનના ડેમ બનાવવા પર ભારતે કડક વાંધો ઉઠાવ્યો

લદ્દાખ અને કાશ્મીરમાં પણ પૂરનો ખતરો રહેશે

નવી દિલ્હી : પીઓકેમાં પાકિસ્તાનના ડેમના નિર્માણ અંગે ભારતે કડક વાંધો ઉઠાવ્યો છે. એક તરફ ભારતે તેને પીઓકેમાં પરિસ્થિતિ બદલવાનો પ્રયાસ ગણાવ્યો છે, જ્યારે લદ્દાખ અને કાશ્મીરમાં પણ પૂરનો ખતરો રહેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ગુરુવારે કહ્યું કે પાકિસ્તાન ચીન સાથે મળીને પીઓકેમાં ડિમર બાશા ડેમ બનાવી રહ્યું છે. અમે તેના આ પગલાનો ભારપૂર્વક વિરોધ કરીએ છીએ.
 

(12:49 am IST)