Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

લોકડાઉનમાં કોર્ટ પરિસરમાં પ્રવેશ ખૂબજ ઓછા અધિકૃત વ્‍યકિતઓ સુધીજ સીમિત રહેશેઃ પટના હાઇકોર્ટ

પટનાઃ પટના હાઇકોર્ટએ કહ્યું છે કે લોકડાઉન દરમ્‍યાન ૧૮ થી ર૩ જુલાઇ વચ્‍ચે કોર્ટ પરિસરમાં પ્રવેશ ખૂબજ ઓછા અધિકૃત વ્‍યકિતઓ સુધીજ સીમિત રહેશે. કર્મચારીઓ અને અન્‍ય વ્‍યકિતઓને કાર્યાલયમાં આવવાની આવશ્‍યકતા નથી.

(11:37 pm IST)