Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ઉતરાખંડઃ ભારે વરસાદ પછી ચમોલીમાં બદ્રીનાથ હાઇવે બંધઃ ખોલવા માટે કાર્ય જારી

ઉતરાખંડમાં કાલ રાત ભારે વરસાદ પછી બદ્રીનાથ હાઇવે ચમોલી જિલ્લાના પાગલ નાલા અને લાલ બાગમાં  બંધ થઇ ગયો હાઇવે ખોલવા માટે કાર્ય ચાલુ છે.

(11:32 pm IST)