Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

અલ્‍પ સંખ્‍યક આયોગની રિપોર્ટઃ દિલ્લી હિંસા ભડકાવવામાં બીજેપી નેતાઓની ભૂમિકા

નવી દિલ્લીઃ સીએએ વિરૂધ્‍ધ દિલ્લીમાં થયેલ હિંસાના મામલામાં દિલ્લી અલ્‍પસંખ્‍યક આયોગએ પોતાની રિપોર્ટ રજૂ કરી આયોગના આ રીપોર્ટમાં દિલ્લીમાં હિંસા ભડકાવવામાં બીજેપી નેતાઓની ભૂમિકા રહી છે.

(10:27 pm IST)