Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

જયારે અમારા માતા-પિતાએ ઝેર ખાઇ લીધું તો પોલિસવાળાએ કહ્યું: મરવા દો એમનેઃ દલિત ખેડૂતનો પુત્ર

મધ્‍યપ્રદેશના ગુનામાં ઝેર ખાવાવાળા દલિત ખેડૂત દંપતિના પુત્રએ જણાવ્‍યું એ દિવસ લગભગ ૧પ૦ અધિકારી આવ્‍યા હતા મારા માતા-પિતાએ એમને વિનંતી કરી કે પાકની કાપણી પછી કાર્યવાહી કરો માન્‍યા નહિ મજબૂર થઇ મારા માતા-પિતાએ ઝેર ખાધું એમણે કહ્યું મરવા દો એમને.

(10:17 pm IST)