Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

કેદારનાથ ગયેલ ચાર યાત્રીઓ લાપતાઃ સર્ચ ઓપરેશન ચાલુ

નવી દિલ્હી,તા. ૧૬: : કેદારનાથ ધામના દર્શન કરવા માટે ગયેલ ચાર યાત્રી વાસુકી તલ અને ત્યાંથી વિયોગી નારાયણ ટ્રેકિંગ કરવા ગયેલ જયારે તેના પાંચમાં સાથી પ્રયાગ આવી ગયેલ બે દિવસ બાદ જયારે તે લોકો ન પહોંચતા તેના સાથી એ પ્રયાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા ચારેય લોકો લાપતા બનતાં ત્રણ ટીમો બનાવી જંગલમાં સર્ચ ઓપરેશન ચાલુ કર્યું છે યાત્રીઓને ગોતવા માટે હેલીકોપ્ટરથી પણ તલાસી કરવામાં આવી રહી છે વરસાદ અને ગાઢ ધુમ્મસ વચ્ચે ઓપરેશનમાં મુશ્કેલીઓ આવી રહી છે હજુ સુધી આ યાત્રિકોનો કોઈ સુરાગ મળ્યો નથી પોલીસ એસડીઆરએફ અને સ્થાનિક ગાઇડની ટીમો બે દિવસથી જંગલમાં તપાસ કરી રહી છે ૧૩ જુલાઈના રોજ દેહરાદુન અને નૈનીતાલ જિલ્લાના હિમાંશુ, હર્ષ ભંડારી, મોહિત ભટ્ટ અને જગદીશ ભટ્ટ દર્શન માટે કેદારનાથ ગયેલ મળતી માહિતી મુજબ કેદારનાથ ધામના દર્શન કર્યા બાદ ચાલે યાત્રી વાસુકી તાલ અને ત્યાંથી યુપી નારાયણ ટ્રેકિંગ કરવા ગયેલ જયારે પાંચમો સાથીઙ્ગ પાછો આવી ગયેલ બે દિવસ થી ત્રણ ટીમો કેદારનાથ અને ત્રણ યોગી નારાયણ ના જંગલો માં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે પણ લખતા યાત્રીઓનો કરશો તો ચાલ્યો નથી ગઈ કાલે સવારે દેરાદુન થી હેલિકોપ્ટરમાં દ્વારા પણ જંગલમાં સર્ચ ઓપરેશન કરાયેલ પણ કોઈ સફળતા મળી ન હતી જંગલમાં સતત હવામાન ખરાબ છે ખો તપાસ કરતા ટીમ જંગલમાં જ રોકાઈ છે રુદ્રપ્રયાગ ના કલેકટર વંદના સિંહે જણાવેલ કે યાત્રી પ્રયાગથી રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ કેદારનાથ દર્શન કરવા માટે ગયેલ ૧૩ જુલાઇની સવારે યાત્રીઓની લાપતા હોવાની સૂચના મળેલ ત્યારબાદ સતત સર્ચ અભિયાન ચાલુ કરાયું છે.

(3:17 pm IST)