Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ઉતરાખંડઃ દેહરાદૂનના છુકુવાલામાં ઇમારતના કાટમાળ માંથી એક વધુ શબ મળ્યુ

ઉતરાખંડના દહેરાદૂનમા છુકુવાલામાં ઇમારત પડયા પછી સ્થળ પર એનડીઆરએફની ટીમ દ્વારા રેસકયુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે. એક વધુ શબ મળ્યુ છે અત્યાર સુધી ચાર શબ મળ્યા છે.

(12:18 am IST)