Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

દેશભરમાં ડૉકટરો પર તોળાતો કોરોનાનો ખતરો: IMA દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું

સમગ્ર દેશમાં 1302 ડૉક્ટર કોરોના પોઝિટીવ: 99 તબીબોના મોત

નવી દિલ્હી : કોરોના મહામારીની વચ્ચે IMA રેડ એલર્ટ જાહેર કર્યુ છે. IMA દેશભરમાં ડૉક્ટરો પર ખતરો તોળાતો હોય તેવો અહેવાલ રજૂ કર્યો છે. અત્યાર સુધી સમગ્ર દેશમાં 1302 ડૉક્ટર કોરોના પોઝિટીવ થયા છે. જેમાં 99 તબીબોના સારવાર દરમિયાન મોત થયા છે. જેમાં 35 વર્ષના 7, 35થી 50 વર્ષના 19 અને 50 વર્ષથી વધુની ઉંમરના 73 તબીબોના મોત થયા છે.

(12:16 am IST)