Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

દિલ્લીઃ નિજામુદ્દીન મરકજના જલસામા ભાગ લેવાવાળા ૨૦૦ બાંગ્લાદેશી નાગરિકોને સાકેત કોર્ટથી જામીન

નવી દિલ્લીઃ દિલ્લીના નિજામુદ્દીન મરકજના જલસામા ભાગલેવાવાળા ૨૦૦ બાંગ્લાદેશી નાગરિકોને સાકેત કોર્ટથી જામીન મળ્યા છે કોર્ટએ ૧૦ હજાર રૂપિયાના જાત મુચરકાના જામીન આપ્યા છે.

(12:06 am IST)