Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

યોગી સરકાર અલોકતાંત્રિક રીતથી કોંગ્રેસ નેતાઓનું ઉત્પીડન કરી રહી છેઃ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજયકુમાર લલ્લુ

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજયકુમાર લલ્લુએ રાજયની ભાજપા સરકાર પર નિશાન સાધ્યુ અને કહ્યુ કે યોગી સરકાર સતત કોંગ્રેસ કાર્યકર્તાઓનુ અસંવૈધાનિક અને અલોકતાંત્રિક રીતથી ઉત્પીડન કરી રહી છે. લલ્લુએ કહ્યુ અમે ડરવાવાળા નથી.

 

(12:05 am IST)