Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

બિહાર બીજેપીના અધ્યક્ષ કોરોના પોઝીટીવ થયા

પટનાઃ બિહારમાં બીજેપીના નેતાઓ પર કોરોના વાયરસનો કહેર સતત વરસી રહ્યો છે. હવે બિહાર બીજેપીના અધ્યક્ષ ડોકટર સંજય જાયસ્વાલ પણ કોરોના પોઝીટીવ થયા છે આ ઉપરાંત એમના પરિવારના થોડા લોકો પણ સંક્રમિત હોવાના સમાચાર છે.

(11:51 pm IST)