Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

હવે ઓમાન પણ પાકિસ્તાની એરલાઇન્સના આવાગમન ઉપર પ્રતિબંધ મુકવાની તૈયારીમાં : પાકિસ્તાની પાયલોટ્સના બનાવટી લાઇસન્સ કૌભાંડને કારણે સલામતી જોખમાવાની ભીતિ

ઓમાન : યુરોપીઅન દેશોએ પાકિસ્તાની પાયલોટ્સના બનાવટી લાઇસન્સ કૌભાંડને કારણે સલામતી જોખમાવાના ડરથી 6 માસ માટે પાકિસ્તાની એરલાઇન્સના આવાગમન  ઉપર મુકેલા પ્રતિબંધ બાદ હવે ઓમાન પણ પ્રતિબંધ મુકવાની તૈયારીમાં હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
સાથોસાથ ઓમાન સરકારે બનાવતી લાયસન્સ મુદ્દે પાકિસ્તાન સરકારે શું પગલાં લીધા તે પણ પુછાવ્યું છે.

(12:42 pm IST)