Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

સુપર રીચ સરચાર્જ વધવાથી 'શ્રીમંત' કર્મચારી આકુળવ્યાકુળઃ પગાર વધારાની માંગણી કરી શકે છે

નવી દિલ્હીઃ સુપર રીચ લોકો પર ટેક્ષ રેટ ૭ ટકા વધવાથી કંપનીઓના ટોચના એકઝીકયુટીવ્સમાં ભારે બેચેનીઃ તેઓનુ કહેવુ છે કે, તેમની આવકનો એક મોટો હિસ્સો ઈશોપ્સ થકી ભવિષ્યમાં મળશે જેના પર તેમણે અત્યારે ટેક્ષ ચૂકવવો પડશેઃ તેઓ હવે પગાર વધારાની માંગણી કરી રહ્યા છેઃ ટેક્ષ પરની અસર સમાપ્ત કરવા માટે ટોપ લેવલ પર વળતર વધારવાની માંગ ઉઠશેઃ ઉંચા ટેક્ષના કારણે જો ટોપ લેવલ પર પગાર વધશે તો મીનીમમ અને મેકસીમમ પગારનો ગેપ વધુ વધશ

(11:40 am IST)