Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ઉત્તરપ્રદેશમાં દલિતોના વાળ ન કાપવાને લઇ ૩ મુસ્લિમ વાણંદ સામે એસસી/એસટી એકટમાં કેસ દાખલ

  મુરાદાબાદ (યુપી) ના પીપલસાના ગામમાં  દલીતોના વાળ ન કાપવાને લઇ  ત્રણ મુસ્લિમ  વાણંદો સામે એસસી/એસટી એકટમાં કેસ દાખલ કરવાામં આવ્યો છે.

ફરીયાદકર્તાએ કહ્યું એમણે ઘણા વર્ષોથી ચાલી રહેલ જાતિ આધારિત ભેદભાવને રોકવા માટે  ફરીયાદ દાખલ કરી છે.

મામલામાં એક આરોપીએ  કહ્યું મે કયારેય કોઇ  ગ્રાહકના વાળ કાપવાથી મનાઇ નથી કરી.

(12:00 am IST)