Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

સ્કાઇ ડ્રાઇવીંગ કરવા ગયેલ વિમાન ક્રેશ થવાથી સ્વીડનના ૯ લોકોના મોત

સ્વીડનના સ્કાઇ ડાઇવીંગ માટે જઇ રહેલ એક  વિમાન રવિવારના ક્રેશ થઇ ગયુ, જેમા સવાર થયેલ સ્વીડનના ૯ લોકોના મોત થયા હતા.

ઉમેયો એરપોર્ટથી ઉડ્ડાન ભર્યા પછી થોડા સમય પછી  વિમાન એક આઇલેન્ડ પર ક્રેશ થઇ ગયુ. સ્વીડનના  પ્રધાનમંત્રી સ્ટીફન લોટેનએ કહ્યુ કે સરકાર ક્રેશ અંગેની તપાસ કરી રહેલ અધિકારીઓના સંપર્કમાં છે.

 

(12:00 am IST)