Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ભાગેડૂ જ્વેલર મેહુલ ચોક્સી અમેરિકામાં નથી : ઇન્ટરપોલ

પીએનબી છેતરપિંડી કેસમાં તપાસ એજન્સીઓને મોટો ફટકો

પંજાબ નેશનલ બેન્ક સાથે થયેલી કરોડો રૂપિયાની છેતરપીંડીના કેસમાં હાલ તપાસ કરી રહેલી ભારતીય એજન્સીઓને મોટો ફટકો પડ્યો છે, કારણ કે ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન (ઈન્ટરપોલ)એ કહ્યું છે કે ભાગેડૂ જ્વેલર મેહુલ ચોક્સી અમેરિકામાં નથી. અત્રે ઉલ્લેખનીય છે કે મેહુલ ચોક્સી નીરવ મોદીના મામા છે. ભારતની તપાસ એજન્સી EDના અધિકારીઓની એક ટૂકડી નીરવ મોદીને પકડવા માટે સિંગાપોર પહોંચી ગઈ છે.

(10:54 pm IST)