Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ભારત અને પાકિસ્‍તાન આવતા મહિને રૂસમાં સૈન્‍ય અભ્‍યાસ કરશે

નવી દિલ્‍હીઃ ભારત અને પાકિસ્‍તાનનું સૈન્‍ય આવતા મહિને રૂસમાં યોજાનાર વ્‍યાપક ત્રાસવાદ વિરોધી અભ્‍યાસમાં ભાગ લેશેઃ સાંઘાઈ સહયોગ સંગઠન દ્વારા આયોજીત આ અભ્‍યાસનો હેતુ આતંકવાદ અને કટ્ટરવાદથી નિપટવામાં સભ્‍ય દેશો વચ્‍ચે સહયોગ વધારવાનો છેઃ ભારતના ૨૦૦ ભૂમિદળના સૈનીકો અને વાયુ દળના સૈનિકો ૨૦ થી ૨૯ વચ્‍ચે રૂસમાં આ અભ્‍યાસ માટે ભાગ લેશે

(10:25 am IST)