Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ભારતીય મૂળના 8 વર્ષીય છાત્રને ''બ્રિટિશ ઈન્ડિયન ઓફ ધ યર''થી સન્માનિત કરાયો

બ્રિટનના 11 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની રાષ્ટ્રીય યોગ ચેમ્પિયનશિપના વિજેતા ભારતીય મૂળના 8 વર્ષીય વિદ્યાર્થીને બ્રિટિશ ઈન્ડિયન ઓફ ધ યરથી સન્માનિત કરવામાં આવ્યો છે. ઈશ્વર શર્માને વ્યક્તિગત અને કલાત્મક યોગમાં ઘણા સન્માન મળી ચુક્યા છે.
  અત્રે ઉલ્લેખનીય છે જકે જૂનમાં કેનાડાના વિન્નીપેગમાં આયોજીત વર્લ્ડ સ્ટૂડન્ટ ગેમ્સ 2018માં તેણે ગ્રેટ બ્રિટનનું પ્રતિનિધિત્વ કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

(9:07 am IST)