Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

યુપીમાં દર્દનાક ઘટના:મહિલાનો ગેન્ગરેપમાં નિષ્ફળ જવાથી મંદિરના હવનકુંડમાં જીવતી સળગાવીદીધી

ઉત્તરપ્રદેશના સંભલ વિસ્તારમાં 35 વર્ષની મહિલાને તેના ઘરની પાસે જ આવેલ મંદિરના હવનકુંડમાં જીવતી સળગાવી દેવામાં આવી હતી. આ મહિલાની સાથે ગેંગરેપના પ્રયાસ થયો પરંતુ રેપમાં અસફળ રહ્યા બાદ તેને મંદિરની યજ્ઞશાળામાં સળગાવીને મારી નાખવામાં આવી. પીડિતના પતિનું કહેવું જીવતી સળગાવાયાની પહેલાની થોડી મિનિટો પહેલા જ મહિલાએ 100 નંબર ડાયલ કરીને પોલીસ પાસે મદદ માંગી હતી.

(12:00 am IST)