Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

મલ્ટીપ્લેક્સમાં ખાદ્ય પદાર્થો અને ઠંડા પીણાના ભાવ એકસરખા રખાશે : 1લી ઓગસ્ટથી અમલ

નવી દિલ્હી :કેન્દ્ર સરકાર 1લી ઓગસ્ટથી દેશના તમામ મલ્ટીપ્લેક્સ થિયેટરોમાં ખાદ્ય પદાર્થોના એક જ ભાવનો કાયદો લાવવા જઈ રહી છે.

  ગુજરાતના મલ્ટીપ્લેક્સમાં ખાદ્ય પદાર્થો અને ઠંડા પીણાના ભાવ એકસરખા રાખાશે. રાજ્યના નાગરિક પુરવઠા વિભાગના અધિકારીએ કહ્યું હતું કે જે મલ્ટીપ્લેક્સ સંચાલકો અમલ નહીં કરે તેની સામે પગલાં લેવાશે. દરમિયાન કેન્દ્ર સરકારનો ગૃહવિભાગ 6 સપ્તાહમાં નીતિ તૈયાર કરશે તેમ મનાય રહ્યું છે.

 

(12:00 am IST)