Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ભારતીયોને અમેરિકી ગ્રીન કાર્ડ મેળવતા લાગશે ૧પ૧ વર્ષ

નવી દિલ્હી : એડવાન્સ ડીગ્રી ધરાવનાર ભારતીયો વચ્ચે ગ્રીન કાર્ડ મેળવવાની હોડ લાગી હોય છે. એક અનુમાન મુજબ ગ્રીન કાર્ડ મેળવવા તેઓને ૧પ૧ વર્ષ સુધી રાહ જોવી પડે તેમ છે.  ર૦ એપ્રિલ ર૦૧૮ સુધીમાં ૬,૩ર,ર૧૯ ભારતીયો ગરીન કાર્ડના વેઇટીંગમાં છે જે ગતિથી ગ્રીન કાર્ડ અપાય છે તે જોતા ઉચ્ચ ડીગ્રીધારકોને ૧પ૧ વર્ષ રાહ જોવી પડે તેમ છે

(8:10 pm IST)