Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

વિશ્વમાં ૨૪ કલાકમાં કુલ કેસો ૫૦ હજારથી પણ નીચે : સૌથી વધુ ઈટાલીમાં ૪૦૭૫૭ કેસ : ત્‍યારબાદ દક્ષિણ કોરીયામાં ૩૭ હજાર કેસ : દેશમાં ફરી એકવાર કોરોનાએ પકડી રફતારઃ ધીમી ગતિએ વધતાં કેસોએ વધાર્યું તંત્રનું ટેન્‍શન : ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૧૫૭ કેસઃ ૧૯,૫૦૦ એક્‍ટિવ કેસઃ ૨૬ના મોત

કોરોના અચાનક ગાયબ થઈ ગયો?

ઉત્તર કોરિયા  :   ૩,૯૨,૯૩૦ નવા કેસો

તાઈવાન      :   ૬૮,૭૬૯ નવા કેસો

ઓસ્‍ટ્રેલિયા    :   ૪૨,૧૭૧ નવા કેસો

જાપાન        :   ૩૮,૬૨૭ નવા કેસો

ઇટાલી        :   ૨૭,૧૬૨ નવા કેસો

દક્ષિણ કોરિયા :   ૨૫,૪૩૪ નવા કેસો

ફ્રાન્‍સ          :   ૨૨,૮૪૪ નવા કેસો

યુએસએ      :   ૨૨,૭૯૭ નવા કેસો

ન્‍યુ યોર્ક       :   ૮,૫૪૪ નવા કેસો

બ્રાઝિલ       :   ૬,૨૯૬ નવા કેસો

થાઈલેન્‍ડ      :   ૬,૦૯૪ નવા કેસો

ન્‍યુઝીલેન્‍ડ     :   ૫,૮૨૮ નવા કેસો

જર્મની        :   ૫,૭૧૭ નવા કેસો

રશિયા        :   ૪,૯૫૬ નવા કેસો

દક્ષિણ આફ્રિકા    :     ૪,૩૪૪ નવા કેસો

ન્‍યુ જર્સી      :   ૩,૯૭૫ નવા કેસો

સિંગાપોર      :   ૨,૬૫૧ નવા કેસો

ટેક્‍સાસ        :   ૨,૪૩૦ નવા કેસો

ભારત         :   ૨,૨૦૨ નવા કેસો

વિયેતનામ    :   ૧,૫૯૪ નવા કેસો

કેનેડા         :   ૧,૫૬૪ નવા કેસો

ચીન          :   ૧,૨૧૬ નવા કેસો

શાંઘાઈ        :   ૯૩૮ નવા કેસો

સાઉદી અરેબિયા  :     ૪૩૧ નવા કેસો

યુએઈ         :   ૩૨૩ નવા કેસો

હોંગકોંગ      :   ૨૫૯ નવા કેસો

પોલેન્‍ડ       :   ૧૩૯ નવા કેસો

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૦૨ કેસ નોંધાયા

નવા કેસો     :   ૨,૨૦૨ કેસો

કુલ કોરોના કેસો :      ૪,૩૧,૩૩,૮૦૧

૨૪ કલાકમાં ટેસ્‍ટ       :       ૨,૯૭,૨૪૨

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા     :   ૮,૪૨,૩૦,૮૨૯ કેસો

ભારત        :   ૪,૩૧,૩૩,૮૦૧ કેસો

બ્રાઝીલ       :   ૩,૦૬,૮૮,૩૯૦ કેસો

(12:39 pm IST)