Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

ઓડિશામાં કોરોના વાયરસના ૬૧ નવા કેસ નોંધાયાઃ કુલ સંખ્‍યા ૬૭ર થઇ

ભુવનેશ્વરઃ ૧૪ મેના ઓડિશામાં કોરોના વાયરસના ૬૧ નવા પોઝીટીવ કેસ નોંધાયા. રાજયમાં હવે કોરોના વાયરસ પોઝીટીવ કેસોની કુલ સંખ્‍યા ૬૭ર છે. આમાં ૧પ૮ ડિસ્‍ચાર્જ થઇ ચૂકયા છે અને ત્રણ મોત શામેલ છે.

(12:00 am IST)