Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

દિલ્લીમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસઃ પણ સ્‍વાસ્‍થ્‍ય મંત્રી બોલ્‍યા ઘટી રહી છે સંક્રમણની રફતાર

નવી દિલ્લીઃ દિલ્લીમાં ઔસતન દર બેકે ત્રણ દિવસની વચચે કોરોનાના હજારથી વધારે કેસ આવી રહ્યા છે પણ ઝડપથી વધી રહેલ કોરોનાના કેસો પર સ્‍વાસ્‍થ્‍ય મંત્રી સત્‍યેન્‍દ્ર જૈનએ કહ્યુ કે સંખ્‍યાને જોતા તો આ વધારે દેખાય છે દિલ્લીમાં કોરોનાના ફેલાવાનો દર પહેલાના મુકાબલે ઘણો ઓછો થયો છે.

(12:00 am IST)