Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

રાજયના પ્રસૃતિ ગૃહોમાં ગાયત્રી મંત્ર વગાડવો અનિવાર્ય નથીઃ રાજસ્થાન સરકાર

         રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માએ રાજયના સ્વાસ્થ્ય કેન્દ્રોના પ્રસવ કક્ષોમાં અનિવાર્ય રૂપથી ગાયત્રી મંત્ર વગાડવાની ખબરોનું ખંડન કર્યુ છે. એમણે કહ્યું  આ ફકત પ્રસવ કક્ષોમાં સારુ વાતાવરણ બનાવવા માટે હતુ. આ  અનિવાર્ય નથી થોડા લોકો આને ધર્મથી જોડી ખોટો મુદો બનાવે છે આ સરકારનો નિર્ણય ન હતો.

(11:51 pm IST)
  • વેનેઝુએલા જતી તમામ ફલાઈટો અમેરિકાએ રદ્દ કરી : સલામતી અને સિકયુરીટી કારણોસર વેનેઝુએલા જતી તમામ વિમાની ઉડ્ડયનો અમેરિકાએ રદ્દ કર્યા છે : વેનેઝુએલામાં ભારે રાજકીય અફરાતફરી પ્રવર્તે છે અને સતત તનાવ વધતો જાય છે ઉપરાંત રાજકીય અસ્થિરતા સર્જાયેલ છે. access_time 3:49 pm IST

  • મહેસાણાની દુધસાગર ડેરીના ૪૫ કર્મચારીઓની બદલીઃ ત્રણ દિવસથી હડતાલ ઉપર : કર્મચારીઓ મહેસાણા ન આવવા મકકમઃ ૩ દિવસથી મહેસાણાના કર્મીઓ હડતાલ ઉપર ડેરીએ કામ બંધ કરતા કર્મચારીઓની કરી બદલીઃ દુધસાગર ડેરીના કર્મચારી હડતાલ પરઃ હરીયાણાના માનેસર પ્લાન્ટના કર્મીઓ હડતાલ ઉપરઃ મહેસાણાના કર્મીને ઉપર પર પ્રાંતીયોએ માર્યો હતો માર access_time 3:21 pm IST

  • નરેન્દ્રભાઇ આજે ચંદોલી ખાતેની રેલીમાં આકરા અંદાજમાં જોવા મળ્યા હતાઃ તેમણે કહયું કે ગત ચુંટણીમાં : ૮-૧૦-૨૦-૨૨ કે ૩૦-૩૫ બેઠકો મેળવનારાઓ આ દેશમાં વડાપ્રધાન બનવાના સપના જોઇ રહયા છેઃ પણ દેશ આખો એકી અવાજે કહી રહયો છે ' ફીર એક બાર મોદી સરકાર' access_time 4:32 pm IST