Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

કફર્યુની વચ્ચે હિન્દુ ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઇ પહોંચ્યો મુસ્લિમ શખ્સઃ માનવતાની મહેક

         હૈલાકાંડી (આસમ) મા કફર્યુ દરમ્યાન એમબ્યુલનસની સેવા ન મળવા પર એક મુસ્લિમ શખસ પોતાના હીન્દુ પાડોશી અને એમની ગર્ભવતી પત્નીને પોતાની ઓટો રીક્ષામાં લઇ હોસ્પિટલ પહોંચ્યો અને મહિલાએ પુત્રને જન્મ આપ્યો. હોસ્પિટલ પ્રશાસનએ આ ઘટનાને હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉમદા ઉદાહરણ બતાવ્યુ છે.

(10:58 pm IST)