Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ઉતરપ્રદેશમાં સારવાર દરમ્યાન મોઢામાં વિસ્ફોટ થવાથી મહિલાનું મોત

         અલીગઢ (ઉતરપ્રદેશ) ના જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજમાં બુધવારના સારવાર દરમ્યાન મોઢામાં વિસ્ફોટ થવાથી એક મહિલાનું મોત થયુ. મહિલાએ ઝેર ખાધા પછી હોસ્પિટલ લાવવામા આવી હતી. ડોકટરએ કહ્યું મહિલાએ સંભવતઃ સલ્ફયુરિક એસીડ પીધુ હતુ અને સેકસન પાઇપ વડે ઓકસીજનના સંપર્કમાં આવવાથી વિસ્ફોટ થયેલ.

(10:16 pm IST)
  • વડાપ્રધાને તમને કહેલ કે તેઓ પોતે તમારા બધાના ખાતામાં ૧૫ લાખ નાખશે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કહે છે કે તે ચૂંટણી જુમલો હતોઃ શું તમે ફરીથી તેઓ ઉપર ભરોસો કરશો?: પ્રિયંકા તુટી પડયા : ઉત્તરપ્રદેશના મહારાજગંજમાં કોંગ્રેસ મહામંત્રીના ચાબખા access_time 4:33 pm IST

  • પરીણામો પછીના વિજયોત્સવ માટે ભાજપે રોડ-શો કાઢવા તૈયારીઓ શરૂ કરી દીધી છે access_time 4:29 pm IST

  • દરમિયાન જેનુ ઉડ્ડીયન થંભી ગયું છે તેમા જેટ એરવેઝમાં રોકાણ કરવા મુંબઇની ડાર્વીન ગ્રુપે માગણી રજુ કરી છે access_time 4:29 pm IST