Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

હિમાચલ પ્રદેશમાં ખડકોની વચ્ચે છુપાઇ બેઠેલ હિમ દિપડાની તસ્વીર થઇ વાયરલ

         વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર સૌરભ દેસાઇ દ્વારા લેવામાં આવેલ એક હિમ દિપડાની  તસ્વીર વાયરલ થઇ રહી છે. જેમાં ખડકો વચ્ચે છુપાઇને બેસેલ દિપડાને શોધવો મુશ્કેલ છે એમણે આનુ કેપ્શન આપ્યું ધ આર્ટ ઓફ કેમોફેલાજ ( છદમ આવરણથી પોતાને છુપાવવાની કળા ) દેશાઇએ હિમાચલ પર્વત શૃંખલામા સ્પીતિ ઘાટીની યાત્રા કરતી વખતે આ તસ્વીર લીધી હતી.

(10:15 pm IST)