Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

સુપ્રિમના ચૂકાદા વિરૂધ્ધ પતિએ આપેલ તલાકને મુસ્લિમ પત્નિએ પડકાર્યોઃ કાલે સુપ્રિમમાં સુનાવણી

ત્રિપલ તલાક સંબધે સુપ્રિમ કોર્ટના ચૂકાદા વિરૂધ્ધ પતિએ આપેલ તલાકને પડકારતી મુસ્લિમ મહિલાની રીટ પીટીશન ઉપર આવતીકાલે સુનાવણી કરવા સુપ્રિમ કોર્ટ સહમત થઇ છેઃ ૩૨ વર્ષની આ મહિલાએ તેના પતિએ આપેલ તલાકને ગેરકાયદે જાહેર કરવા માંગણી કરી છે

(3:19 pm IST)
  • હવે વેકેશનમાં શિક્ષકોએ શાળામાં હાજર રહેવું પડશે: અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો પરિપત્ર :મુખ્ય શિક્ષક અથવા શિક્ષકને રહેવું પડશે હજારે :વિદ્યાર્થીઓના પ્રવેશ અને વિદ્યાર્થીની સંખ્યા વધારવા માટે સમિતિ દ્વારા લેવાયો નિર્ણંય : શિક્ષકોનું વેકેશન બગડે તેવા એંધાણ ;શિક્ષકોમાં ભારે કચવાટ ફેલાય તેવી શકયતા access_time 11:10 pm IST

  • અમેરિકના પ્રાંત અલબામામાં ગર્ભપાત પર લાગ્યો પ્રતિબંધ :આરોપી ડોક્ટરને મળશે 99 વર્ષની જેલસજા :અલબામાની સેનેટે ગર્ભપાત પર પ્રતિબંધવાળા વિધેયકને પસાર કર્યો ; વિધેયકની જોગવાઈ મુજબ ગર્ભપાત કરનાર ડોક્ટરને 99 વર્ષની જેલ થશે access_time 1:06 am IST

  • મહેસાણાની દુધસાગર ડેરીના ૪૫ કર્મચારીઓની બદલીઃ ત્રણ દિવસથી હડતાલ ઉપર : કર્મચારીઓ મહેસાણા ન આવવા મકકમઃ ૩ દિવસથી મહેસાણાના કર્મીઓ હડતાલ ઉપર ડેરીએ કામ બંધ કરતા કર્મચારીઓની કરી બદલીઃ દુધસાગર ડેરીના કર્મચારી હડતાલ પરઃ હરીયાણાના માનેસર પ્લાન્ટના કર્મીઓ હડતાલ ઉપરઃ મહેસાણાના કર્મીને ઉપર પર પ્રાંતીયોએ માર્યો હતો માર access_time 3:21 pm IST