-
મુખ્યમંત્રીના પરિવારજનો આયકરની ઝપટેઃ અબજોનું કાળુ નાણું ઝડપાયુ access_time 1:01 pm IST
-
અમેરિકામાં ગુજરાતી દંપતી પર ફાયરીંગ થતા પત્નિનું કરૂણ મોત access_time 1:28 pm IST
-
યુવક એક સાથે ૪ છોકરીઓને ડેટ કરી રહ્યો હતોઃ દગાખોરીની ગર્લફ્રેન્ડને ખબર પડી જતા અનોખો બદલો લીધો access_time 10:19 am IST
-
કોણ લખે છે PM મોદીનું પ્રવચન? કેટલી રકમનો ખર્ચ? PMOએ RTI હેઠળ દીધો જવાબ access_time 11:48 am IST
અમેરિકામાં આજે નવી ઇમિગ્રેશન પોલિસી જાહેર કરાશે : બોર્ડર સિક્યુરિટી વધારવાનો હેતુ : માસ્ટર ડિગ્રી ધરાવતા ,સ્કિલ્ડ પ્રોફેશનલ વિદેશીઓ માટેનો ક્વોટા વધારાશે

વોશિંગટન : અમેરિકામાં વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડન ખાતે આજરોજ નવી ઇમિગ્રેશન પોલિસી જાહેર કરાશે જેનો હેતુ બોર્ડર સિક્યુરિટી વધારવાનો તથા માસ્ટર ડિગ્રી ધરાવતા ,સ્કિલ્ડ પ્રોફેશનલ વિદેશીઓ માટેનો ક્વોટા વધારવાનો છે.હાલની વ્યવસ્થામાં પારિવારિક સંબંધોને પ્રાધાન્ય આપવામાં આવે છે. ટ્રમ્પની નવી જાહેરાતથી હજારોની સંખ્યામાં ગ્રીન કાર્ડની રાહ જોઇ રહેલા ભારતીય પ્રોફેશનલ્સની રાહ આસાન થઇ શકે છે.હાલની વ્યવસ્થા હેઠળ અંદાજિત 66 ટકા ગ્રીન કાર્ડ એવા લોકોને આપવામાં આવે છે જેઓના પારિવારક સંબંધો હોય અને માત્ર 12 ટકા ગ્રીન કાર્ડ જ યોગ્યતા આધારિત છે. જો કે, આ યોજનાના અમલીકરણ કોંગ્રેસના વિભાજિત થવા, ખાસ કરીને ઇમિગ્રેશન સુધારના મુદ્દે મુશ્કેલી ઉભી થશે. પ્રેસિડન્ટ પોતાના રિપબ્લિકન સાંસદોને આ મુદ્દે સમજાવવામાં સફળ રહ્યા તો પણ સાંસદ નેન્સી પેલોસીના નેતૃત્વવાળા ડેમોક્રેટ અને બીજા નેતા વિરોધમાં ઉભા છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
-
દિલ્હીમાં ફેરમતદાનનો આદેશ :ઓફિસરોની ભૂલને કારણે ચૂંટણી પંચનો નિર્ણંય :ચૂંટણીપંચે દિલ્હીના ચાંદની ચોકના એક બૂથમાં રી-પોલિંગ કરાવવા આદેશ કર્યો access_time 1:16 am IST
-
જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં એલઓસી નજીક બ્લાસ્ટ ;એક આર્મી જવાન ઘાયલ access_time 1:22 am IST
-
મમતા બેનર્જીએ કહ્યું ભગવા પહેરેલ ગુંડાઓએ જે હિંસા કરી એ બાબરી મસ્જિદ તોડી પાડવા જેવી હતી :અમિતભાઇ શાહના રોડ શો દરમિયાન હિંસા બાદ ચૂંટણી આયોગે કરેલ કાર્યવાહી અંગે મમતાએ કહ્યું કે ભાજપના ઈશારે ચૂંટણી આયોગે નિર્ણંય કર્યો :આ નિર્ણંય ચૂંટણી અયોગનો નહીં પરંતુ મોદી અને શાહે લીધો ;ચૂંટણી અયોગનો નિર્ણંય ગેરબંધારણીય છે access_time 1:23 am IST
-
પંજાબમાં કેપ્ટન-બાદલ પરિવાર વચ્ચે કરાર? access_time 10:18 am IST
-
બિહારી શખ્સના પુત્રને મલયાલમ મિડીયમમાં ૧૦માં ધોરણના બધા વિષયમાં મળ્યો A+ ગ્રેડ access_time 11:43 pm IST
-
થેલેસેમીયા પીડીત બાળકોને થતી મુશ્કેલી અંગે રજુઆત access_time 4:02 pm IST
-
મીલપરામાં છેલ્લા દોઢ માસથી ખાડાઓ ખુલ્લા : કોંગ્રેસ access_time 3:42 pm IST
-
અતુલ મોટર્સનો કર્મચારી પાર્થ ઠાકર ૨૨૫ ગ્રાહકોના વીમા પ્રિમિયમના ૧૯.૬૦ લાખ 'ખાઇ' ગયોઃ ધરપકડ access_time 3:47 pm IST
-
ટોટાણા ધામના સંત સદારામ બાપાના અંતિમ સંસ્કારમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતી access_time 8:07 pm IST
-
અમદાવાદની હવા શ્વાસ લેવા લાયક નથીઃ ઇન્ડેકસ ૧૦૦ને પાર access_time 11:29 am IST
-
14માળની બિલ્ડિંગમાં વસ્યું છે આખું શહેર access_time 6:23 pm IST
-
UNSC એ આતંકી સંગઠન આઇએસઆઇએસની દક્ષિણ એશિયા શાખા પર પ્રતિબંધ લગાવ્યો access_time 6:37 pm IST
-
યમનમાં સાઉદી હવાઈ હુમલામાં એક પરિવારના 6 સભ્યોના મોત access_time 6:28 pm IST
-
ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ ક્રોએશિયાના ઈગોર સ્ટિમૈક બન્યા access_time 4:55 pm IST
-
ધોનીને લીધે ટીમ ઈન્ડિયા બીજા કરતાં બેસ્ટ થઈ જાય છે : વિરાટ access_time 4:56 pm IST
-
ટીવી સિરિયલ 'બ્લેક મિરર'માં સામેલ થશે હોલીવુડ સ્ટાર્સ માઇલી સાયરસ access_time 5:24 pm IST
-
અભિમન્યુસિંહની વિલનગીરી access_time 4:47 pm IST
-
બે ડેડી જોઇ મારા બાળકો ડરી જાતઃ મેડમ તુષાદમાં પોતાના પુતળા પર શાહિદની ટિપ્પણી access_time 11:01 pm IST