-
મુખ્યમંત્રીના પરિવારજનો આયકરની ઝપટેઃ અબજોનું કાળુ નાણું ઝડપાયુ access_time 1:01 pm IST
-
અમેરિકામાં ગુજરાતી દંપતી પર ફાયરીંગ થતા પત્નિનું કરૂણ મોત access_time 1:28 pm IST
-
યુવક એક સાથે ૪ છોકરીઓને ડેટ કરી રહ્યો હતોઃ દગાખોરીની ગર્લફ્રેન્ડને ખબર પડી જતા અનોખો બદલો લીધો access_time 10:19 am IST
-
કોણ લખે છે PM મોદીનું પ્રવચન? કેટલી રકમનો ખર્ચ? PMOએ RTI હેઠળ દીધો જવાબ access_time 11:48 am IST
ઇંગ્લેન્ડમાં વર્લ્ડકપ જોવા માટે ૩૫૦૦ ભારતીયોએ સાગમટે વિઝા માટે ફોર્મ ભર્યા
ઇંગ્લેન્ડનું તંત્ર ધંધે લાગ્યું : વર્લ્ડ કપ માટે ૮૦ હજાર ભારતીયો બ્રીટનની મુલાકાતે જશે

બ્રિટન તા. ૧૬ : ઈંગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડ કપ જોવા માટે ભારતમાંથી દરરોજ ૩,૫૦૦ દેશવાસીઓ યુકેના વિઝા માટે અરજી કરી રહ્યાં હોવાનું એજન્સીના સૂત્રો દ્વારા જણાયું છે.ઙ્ગસૂત્રોના જણાવ્યાનુસાર, એપ્રિલથી જુલાઈની પીક ટ્રાવેલ સિઝન દરમ્યાન વિઝા માટેની માગ નવેમ્બરથી જાન્યુઆરીની પીક ઓફ વિન્ટર સિઝન કરતાં સામાન્યપણે ૧૦૦-૧૫૦ ટકા વધારે હોય છે. ગ્લોબલ ટુરિઝમ કાઉન્સિલના સૂત્રોના જણાવ્યા મૂજબ, સામાન્યપણે દરરોજ યુકે માટે ૧૦૦૦ વિઝાની અરજી થતી હોય છે.
પીક સમરની સીઝન ધ્યાનમાં લઈએ તો ૨,૫૦૦ જેટલી અરજીઓ થાય. જોકે સુપરસ્ટાર મહેન્દ્રસિંહ ધોની હવે અંતિમવાર રમવાનો હોવાને કારણે આ વિઝાની માગ દૈનિક ધોરણે ૧,૦૦૦ થી ૧,૫૦૦ જેટલી વધી છે.
બ્રિટીશ હાઈ કમિશનની એવી ધારણા છે કે ૩૦ મેથી શરૂ થઈ રહેલ વર્લ્ડ કપમાં ૮૦,૦૦૦ જેટલાં ભારતીયો મુસાફરી કરશે, જોકે તે સામાન્ય વ્યવહારથી પણ વધુ છે. ઉનાળામાં મુસાફરીના મોસમી વધારાને કારણે તેમને મોટી સંખ્યામાં અરજીઓ આવે છે. આ વર્ષે ક્રિકેટને કારણે આ પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. જોકે વિશ્વમાંથી કેટલી માત્રામાં લોકો ઈંગ્લેન્ડ આવશે તેની જાણ નથી પરંતુ ભારતીયોની ક્રિકેટ પ્રત્યેની ઘોલછા તેમજ અન્ય પૂર્વીય અહેવાલો જોતાં સૌથી વધુ માત્રામાં ભારતીયો જ હશે તેવી ધારણા પણ તેઓ સેવી રહ્યાં છે.
યુકેની વિઝા સર્વિસ પાર્ટનર વીએફએસ ગ્લોબલે જાન્યુઆરીથી એપ્રિલ દરમ્યાન ૨,૦૦,૦૦૦ જેટલી વિઝાની પ્રક્રિયા કરી છે. વિઝા સર્વિસની ડોર સ્ટેપ ડિલિવરી માટેની માગ ૨૦૧૮માં ૧૪૪ ટકા જેટલી વધી છે અને આ ટ્રેન્ડ હજી ચાલી રહ્યો છે.
-
તૈયાર થઇ ગયેલ મકાનો ઉપર ઉંચી માત્રાનો જીએસટી વસુલવામાં આવશેઃ સીબીઆઇની જાહેરાત access_time 4:28 pm IST
-
પરીણામો પછીના વિજયોત્સવ માટે ભાજપે રોડ-શો કાઢવા તૈયારીઓ શરૂ કરી દીધી છે access_time 4:29 pm IST
-
મમતા બેનર્જીએ કહ્યું ભગવા પહેરેલ ગુંડાઓએ જે હિંસા કરી એ બાબરી મસ્જિદ તોડી પાડવા જેવી હતી :અમિતભાઇ શાહના રોડ શો દરમિયાન હિંસા બાદ ચૂંટણી આયોગે કરેલ કાર્યવાહી અંગે મમતાએ કહ્યું કે ભાજપના ઈશારે ચૂંટણી આયોગે નિર્ણંય કર્યો :આ નિર્ણંય ચૂંટણી અયોગનો નહીં પરંતુ મોદી અને શાહે લીધો ;ચૂંટણી અયોગનો નિર્ણંય ગેરબંધારણીય છે access_time 1:23 am IST
-
બંગાળમાં આજ રાતથી-૭ રાજયોમાં કાલ સાંજથી પ્રચાર બંધ access_time 3:53 pm IST
-
ગોડસે પર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના નિવેદનથી ભાજપ હેરાન access_time 9:08 pm IST
-
કાશ્મીરમાં સતત ચોથા દિવસે હિંસક ઘટનાઓ ચાલુ access_time 11:33 am IST
-
રૈયાધારમાં જયેશને મિત્ર હરિએ દારૂ સાથે એસિડ પણ પીવડાવી દીધું! access_time 3:47 pm IST
-
થેલેસેમીયા પીડીત બાળકોને થતી મુશ્કેલી અંગે રજુઆત access_time 4:02 pm IST
-
૪૨ થી વધુ શહીદ પરિવારોને મોરબી દ્વારા આર્થિક સહાય access_time 1:39 pm IST
-
પત્રકારોની સલામતી માટે પત્રકાર સુરક્ષા કાયદો બનાવવા સરકાર સક્રિયતા દાખવે access_time 11:30 am IST
-
અમદાવાદ મ્યુનિ,કોર્પોરેશનના અધિકારીઓને મિલકત જાહેર કરવા કમીશ્નરની છેલ્લી તાકિદ access_time 11:34 pm IST
-
મા નર્મદાને બચાવવા માટે માછીમાર સમાજના લોકોએ લોહીથી પત્ર લખ્યો access_time 11:36 pm IST
-
પ્લાસ્ટિક પ્રદૂષણના કારણે 13 અરબ રૂપિયાનું નુકશાન access_time 6:30 pm IST
-
સોપારીથી થતા ફાયદા વિષે જાણો ? access_time 9:48 am IST
-
પાકિસ્તાન: સાદીકાબાદ શહેરમાં વિસ્ફોટમાં 20 ઘાયલ: 5ની હાલત ગંભીર access_time 6:38 pm IST
-
ભારતીય પુરુષ હોકી ટીમને ઓસ્ટ્રેલિયાએ કરી 0-4થી પરાસ્ત access_time 5:41 pm IST
-
બે વખતની ચેમ્પિયન મારિયા શારાપોવાએ ફ્રેન્ચ ઓપનમાંથી નામ પાછું લીધું access_time 5:40 pm IST
-
હિનાખાનએ પ્રથમ વખત કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં ભાગ લીધો access_time 12:11 am IST
-
અમિતાભ બચ્ચને ઇમરાન હાશમી સાથે ફિલ્મ કરવાનું નક્કી કરતા અૈશ્વર્યા અપસેટઃ બન્ને વચ્ચે થઇ બોલાચાલી access_time 4:53 pm IST
-
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે 10 દિવસમાં કંગના રનૌતે ઘટાડ્યું 5 કિલો વજન access_time 5:24 pm IST