Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

લોન ન ચુકવી શકવા પર ઘર જપ્ત થવાના ડરથી માં-દિકરીએ અગત પછેડી ઓઢી -થયા મોત

નવી દિલ્હી : કેરળમાં ૪૪ વર્ષિય મહિલા અને એમની ૧૯ વર્ષથી પુત્રીએ બેંક લોન ન ચુકવી શકવા પર ઘર જપ્ત થવાનો ડર હતો જેને લઇ આગ લગાડી આત્મહત્યા કરી રિપોર્ટ પ્રમાણે પરિવારએ ૧પ વર્ષ પહેલા બેંેંક પાસેથી રૂા. પ લાખની લોન લીધી હતી જે પછી રૂા. ૮ લાખ દેવાઇ ગયા હતા પણ હજુ પણ રૂા. ૬.૮ લાખ ચુકવવાના હતા.

(12:00 am IST)
  • પરીણામો પછીના વિજયોત્સવ માટે ભાજપે રોડ-શો કાઢવા તૈયારીઓ શરૂ કરી દીધી છે access_time 4:29 pm IST

  • જેટ એરવેઝને ૩૧ માર્ચ ૨૦૧૯ના પુરા થતા કવાટર્સ માટેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં નિષ્ફળ જતા જેટ એરવેઝને એનએસઇએ ૪.૧૫ લાખ રૂ.નો દંડ કર્યો છે access_time 4:26 pm IST

  • હું ગાંધીજીનું બહુ સન્માન કરું છું :સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું શીર્ષાસન : નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા બાદ ભાજપે આ નિવેદનથી પોતાનો પલ્લો ઝાટક્યો હતો અને માફી માંગવા કહેતા સાધ્વી પ્રજ્ઞાને માફી માંગવા સાથે કહ્યું હું ગાંધીજીનું બહુ સન્માન કરું છું access_time 1:16 am IST