Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

પૂર્વ સાંસદ શહાબુદ્દીનના ભત્રીજાના મર્ડર કેસમાં મુખ્ય સાક્ષી શ્યામબાબુની હત્યા

નવી દિલ્હી : પૂર્વ સાંસદ શહાબુદ્દીનના ભત્રીજા યૂસેફમાં મર્ડર કેસમાં મુખ્ય સાક્ષી રહેલ શ્યામબાબુની બુધવારના દિનદરાહે અજાણ્યા બાઇક સવારોએ સીવાન (બિહાર)માં ગોળી મારી હત્યા કરી દીધી ૧ ફેબ્રુઆરીના મોહમ્મદ યુસુફની ગોળીમારી હત્યા કર્યા પછી એમનું શબ એક મસ્જિદ પાસે ફેંકી દેવામાં આવેલ.

(12:08 am IST)
  • હું ગાંધીજીનું બહુ સન્માન કરું છું :સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું શીર્ષાસન : નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા બાદ ભાજપે આ નિવેદનથી પોતાનો પલ્લો ઝાટક્યો હતો અને માફી માંગવા કહેતા સાધ્વી પ્રજ્ઞાને માફી માંગવા સાથે કહ્યું હું ગાંધીજીનું બહુ સન્માન કરું છું access_time 1:16 am IST

  • પરીણામો પછીના વિજયોત્સવ માટે ભાજપે રોડ-શો કાઢવા તૈયારીઓ શરૂ કરી દીધી છે access_time 4:29 pm IST

  • નરેન્દ્રભાઇ આજે ચંદોલી ખાતેની રેલીમાં આકરા અંદાજમાં જોવા મળ્યા હતાઃ તેમણે કહયું કે ગત ચુંટણીમાં : ૮-૧૦-૨૦-૨૨ કે ૩૦-૩૫ બેઠકો મેળવનારાઓ આ દેશમાં વડાપ્રધાન બનવાના સપના જોઇ રહયા છેઃ પણ દેશ આખો એકી અવાજે કહી રહયો છે ' ફીર એક બાર મોદી સરકાર' access_time 4:32 pm IST