Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ઓડિશાઃ ઘેર-ઘેર જઇ ઉપકરણ રીપેર કરી રહેલ આઇટીઆઇ વિદ્યાર્થી શીખ સંગઠન ચલાવી રહ્યું' લંગર

ચક્રવતી તૂફાન ''ફોની''થી પ્રભાવિત ઓડિશાના વિસ્તારોમાં આઇટીઆઇનો કોર્સ કરી રહેલ લગભગ ૫૦૦ વિદ્યાર્થી ઘેર-ઘેર જઇ ફ્રીમાં વિજળી ઉપકરણ રીપેર કરી રહ્યા છે એક વિદ્યાર્થીએ કહ્યું પુસ્તકોથી વધારે અનુભવ અને આ કામથી મળ્યો જયારે દેશના અલગ-અલગ ભાગોથી આવેલ ઘણા સિપ સંગઠનોના સ્વયસેવકો પણ આ વિસ્તારમાં લંગર ચલાવિ રહ્યા છે.

(11:46 pm IST)