Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

કોલકાતામાં મમતા બેનર્જી મેદાનમાં :પગપાળા રેલી યોજી

ગઈકાલે હિંસા ફાટી નીકળ્યા બાદ ભાજપ અને ટીએમસી વચ્ચે સામસામા આક્ષેપો ચાલુ

કોલકાતા: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહની પશ્ચિમ બંગાળમાં રેલી દરમિયાન હિંસા ફાટી નિકળી હતી ત્યાર બાદ રાજકીય પક્ષોએ એક બીજા પર આક્ષેપો કરવાનું ચાલુ રાખ્યુ છે. આજે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી મેદાનમાં ઉતર્યા હતા અને પગપાળા રેલી યોજી છે

 

(9:54 pm IST)