Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ભારતથી આવેલ બૌધ્ધ સાધુઓ અલગાવવાદી હોય છેઃ ચીનમાં બૌધ્ધોને શિક્ષણ આપવા પર પ્રતિબંધ

ભારતમાં ભણેલા બૌધ્ધ સાધુઓ ઉપર ચીને પ્રતિબંધ લગાવ્યોઃ ભારતમાંથી ખોટું શિક્ષણ મેળવ્યું છે! આ લોકો ચીનમાં અલગતા ફેલાવી શકે છેઃ ચીનના દક્ષિણી શી-ચોન પ્રાંતમાં ભારતથી આવેલ બૌધ્ધ ભીક્ષુઓ ઉપર પ્રતિબંધઃ લિટાંગ કાઉન્ટીના લોકોને બૌધ્ધ શિક્ષણ આપવા માટે ભારતથી આવેલા બૌધ્ધ સાધુઓ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યોઃ ચીનમાં કોઇપણ દેશમાંથી આવતા  બૌધ્ધ સાધુઓ માટે દેશભકિતની પરીક્ષા લેવાય છેઃ અને તેમાં કોઇ ઉપર શંકા જાય તો લાંબા સમય સુધી નજર રાખવામાં આવે છે.

(3:42 pm IST)