Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

અમિતભાઈ શાહ તમામ રાજ્યોનો પ્રવાસ કરશે

રાજકોટ, તા. ૧૬ :. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ ટૂંક સમયમાં તમામ રાજ્યોનો પ્રવાસ કરશે. લોકસભાની ચૂંટણી પૂર્વે તેઓ તમામ રાજ્યોમાં ફરી સંગઠનનું જોમ વધારવા માંગે છે. દરેક રાજ્યમાં ઓછામાં ઓછો અડધો દિવસ રોકાણ કરીને સંગઠનના મુખ્ય અગ્રણીઓ સાથે સંવાદ કરશે.

(3:21 pm IST)