Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

મહારાષ્ટ્રમાં કોરોનાનો પડાવ યથાવત : ૬૧૬૦૦ ઉપર નવા કેસ નોંધાયા

ભારતમાં કોરોનાનો વ્યાપ વિકરાળ થતો જાય છે : ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાતા જાય છે

ઉત્તરપ્રદેશમાં પણ ગંભીર સ્થિતિ સર્જાતી જાય છે ૨૨૩૩૯ નવા કેસ નોંધાયા એક જ દિવસમાં : દિલ્હી ૧૬૬૯૯, છત્તીસગઢ ૧૫,૨૫૬, બેંગ્લોર ૧૦૪૯૭, મધ્યપ્રદેશ ૧૦૧૬૬, પુણે ૯૯૬૧, મુંબઈ ૮૨૧૭, ગુજરાત ૮૧૫૨, તામિલનાડુ ૭૯૮૭, પ. બંગાળ ૬૭૬૯, બિહાર ૬૧૩૩, નાગપુર ૫૮૧૩, પંજાબ ૪૩૧૧, ઓડીશા ૨૯૮૯, અમદાવાદ ૨૬૩૧, ઉત્તરાખંડ ૨૨૨૦, ભોપાલ ૧૬૩૭, સુરત ૧૫૫૧, જમ્મુ કાશ્મીર ૧૧૪૧, હિમાચલ પ્રદેશ ૧૦૩૪, રાજકોટ ૬૯૮, હૈદ્રાબાદ ૪૪૬, ચંદીગઢ ૪૧૨, વડોદરામાં ૩૪૮ નવા કેસ નોંધાયા

મહારાષ્ટ્ર    :    ૬૧,૬૯૫

ઉત્તરપ્રદેશ  :    ૨૨,૩૩૯

દિલ્હી       :    ૧૬,૬૯૯

છત્તીસગઢ  :    ૧૫,૨૫૬

કર્ણાટક      :    ૧૪,૭૩૮

બેંગ્લોર      :    ૧૦,૪૯૭

મધ્યપ્રદેશ  :    ૧૦,૧૬૬

પુણે         :    ૯,૯૬૧

મુંબઈ       :    ૮,૨૧૭

ગુજરાત     :    ૮,૧૫૨

કેરળ        :    ૮,૧૨૬

તામિલનાડુ :    ૭,૯૮૭

પ. બંગાળ  :    ૬,૭૬૯

રાજસ્થાન   :    ૬,૬૫૮

બિહાર       :    ૬,૧૩૩

હરિયાણા    :    ૫,૮૫૮

નાગપુર     :    ૫,૮૧૩

લખનૌ      :    ૫,૧૮૩

આંધ્રપ્રદેશ  :    ૫,૦૮૬

પંજાબ      :    ૪,૩૧૧

ઝારખંડ     :    ૩,૪૮૦

તેલંગણા    :    ૩,૩૦૭

ઓડીશા     :    ૨,૯૮૯

અમદાવાદ  :    ૨,૬૩૧

ચેન્નાઈ      :    ૨,૫૫૮

ઉત્તરાખંડ    :    ૨,૨૨૦

ઈન્દોર      :    ૧,૬૯૩

ભોપાલ     :    ૧,૬૩૭

કોલકતા     :    ૧,૬૧૫

સુરત       :    ૧,૫૫૧

ગુડગાંવ     :    ૧,૪૩૪

જમ્મુ કાશ્મીર    :        ૧,૧૪૧

હિમાચલ પ્રદેશ  :        ૧,૦૩૪

જયપુર      :    ૮૪૮

ગોવા       :    ૭૫૭

રાજકોટ     :    ૬૯૮

આસામ     :    ૪૯૯

હૈદ્રાબાદ     :    ૪૪૬

પુડ્ડુચેરી      :    ૪૧૩

ચંદીગઢ     :    ૪૧૨

વડોદરા     :    ૩૪૮  

(ન્યુઝ ફર્સ્ટ)

વિશ્વમાં કોરોના રોકેટ ગતિએ ભાગ્યો

ભારતમાં રોજે રોજ નવા રેકોર્ડ કોરોનાના સર્જાતા જાય છે

આજે ૨૪ કલાકમાં ૨ લાખ ૧૭ હજાર આસપાસ આંક પહોંચ્યો : બ્રાઝીલમાં પણ કોરોનાનો રાફડો ફાટ્યો છે ૮૦૫૦૦ નવા કેસ નોંધાયા

અમેરીકામાં પણ કોરોના હાહાકાર મચાવે છે : ૨૪ કલાકમાં ૭૩ હજાર ૩૯૮ નવા કેસ નોંધાયા : ફ્રાન્સમાં ૩૮ હજાર, જર્મની ૩૦,૬૩૪, ઈટલી ૧૬૯૭૪, રશિયા ૮૯૪૪, ઈંગ્લેન્ડ ૨૬૭૨, યુએઈ ૧૯૨૮, ચીન ૧૦, ઓસ્ટ્રેલિયા ૧૫ અને હોંગકોંગમાં નવા ૬ કેસ નોંધાયા

ભારતમાં ભયજનક સ્થિતિ : મૃત્યુઆંક ધીમે ધીમે વધતો જાય છે

ભારત         :   ૨,૧૭,૩૫૩ નવા કેસો

બ્રાઝીલ       :   ૮૦૫૨૯ નવા કેસો

અમેરીકા      :   ૭૩,૩૯૮ નવા કેસો

ફ્રાન્સ          :   ૩૮,૦૪૫ નવા કેસો

જર્મની        :   ૩૦,૬૩૪ નવા કેસો

ઈટલી         :   ૧૬,૯૭૪ નવા કેસો

કેનેડા         :   ૯,૫૬૪ નવા કેસો

રશિયા        :   ૮,૯૪૪ નવા કેસો

બેલ્જીયમ     :   ૪,૭૧૩ નવા કેસો

જાપાન        :   ૩,૯૫૨ નવા કેસો

ઈંગ્લેન્ડ       :   ૨,૬૭૨ નવા કેસો

યુએઈ         :   ૧,૯૨૮ નવા કેસો

સાઉદી અરેબીયા  :      ૯૮૫ નવા કેસો

સાઉથ કોરીયા :   ૬૯૮ નવા કેસો

ઓસ્ટ્રેલિયા    :   ૧૫ નવા કેસ

ચીન          :   ૧૦ નવા કેસ

હોંગકોંગ      :   ૬ નવા કેસ

ભારતમાં કોરોના રોકેટ ગતિએ ભાગવા લાગ્યો : ૨૪ કલાકમાં અધધધ ૨ લાખ ૧૭ હજારથી વધુ નવા કેસ અને ૧૧૮૫ મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૨,૧૭,૩૫૩ કેસો

નવા મૃત્યુ     :    ૧,૧૮૫

કુલ કોરોના કેસો    :     ૧,૪૨,૯૧,૯૧૭

એકટીવ કેસો   :    ૧૫,૬૯,૭૪૩

કુલ સાજા થયા     :     ૧,૨૫,૪૭,૮૬૬

કુલ મૃત્યુ       :    ૧,૭૪,૩૦૮

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૧૪,૭૩,૨૧૦

કુલ ટેસ્ટ       :    ૨૬,૩૪,૭૬,૬૨૫

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :     ૧૧,૭૨,૨૩,૫૦૯

૨૪ કલાકમાં   :    ૨૭,૩૦,૩૫૯

પેલો ડોઝ      :    ૨૧,૭૦,૧૪૪

બીજો ડોઝ     :    ૫,૬૦,૨૧૫

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૩,૨૨,૨૪,૦૫૮ કેસો

ભારત       :     ૧,૪૨,૯૧,૯૧૭ કેસો

બ્રાઝીલ     :     ૧,૩૭,૫૮,૦૯૩ કેસો

(ન્યુઝ ફર્સ્ટ)

(3:20 pm IST)