Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

મૂંબઇમા ૯૩ પોલીસ સ્ટેશનોમા લગાવવામા આવશે ૧૪૦ સેનેટરી પેડ ડિસ્પેંસર્સ

મુંબઇ પોલીસએ સ્માર્ટ મૈત્રીણ પ્રોજેકટ લોન્ચ કર્યો છે. જેને લઇ મુંબઇના ૯૩ પોલીસ સ્ટેશનોમા ૧૪૦ સેનેટરી નેપકીન વેડિંગ મશીન લગાવવામા આવશે. મુંબઇની ડીસીપી નિયાતિ ઠાકરએ બતાવ્યૂ  શહેરના કુલ પોલીસ બળમા મહિલાઓ ર૦ ટકા છે. કાર્યાલય સ્થળ પર મૂળભુત સુવિધાઓ હોવી જોઇએ કારણ પીરિયડસ પ્રાકૃતિક અને અપ્રત્યાશીત હોય છે. આશા છે અન્ય સરકારી સંસ્થાઓ પણ આવું કરશે.

(12:09 am IST)