Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

આરબીઆઇ લેવા માગે છે એર ઇન્ડીયાની નરીમાન પોઇન્ટ બિલ્ડીંગઃ ૧૦ વર્ષના ભાડાની પેશકશ

મીડીયા રીપોર્ટના જણાવ્યા પ્રમાણે એર ઇન્ડિયાની મુંબઇમા આવેલ આઇકોનિક બિલ્ડીંગ નરીમાન પોઇન્ટ ટાવરને આરબીઆઇ ભાડા પર લેવા માગે છે. અને આ માટે એમણે ૧૦ વર્ષનુ ભાડુ એડવાન્સ આપવાની રજુઆત પણ કરેલ છે. આ પહેલા જવાહરલાલ નેહરૂ પોર્ટ ટ્રસ્ટએ રૂ. ૧૩૦૦ કરોડમા આ ઇમારત ખરીદવાની રજુઆત કરી હતી.

(12:05 am IST)
  • ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા:પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો access_time 1:14 am IST

  • વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર શંકાસ્પદ હિલચાલની માહિતી બાદ સર્ચ ઓપરેશન: વૈષ્ણોદેવી યાત્રાની સાંઝી છત આસપાસનાં જંગલોમાં શંકાસ્પદ હિલચાલની માહિતી : પરંપરાગત યાત્રા માર્ગ બંધ કરાવીને સર્ચ ઓપરેશન ચલાવાયું access_time 1:13 am IST

  • વડાપ્રધાન મોદી 23 એપ્રિલના રોજ પોતાનો મત, રાણીપ - અમદાવાદ ખાતે નિશાન વિદ્યાલયના પોલિંગ બુથ પર સવારે 7-30 વાગ્યે આપશે જશે તેમ જાણવા મળે છે. access_time 10:57 pm IST