Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

હાઇકોર્ટએ આઇપીએસ અફસરને ધમકી દેવા પર મુલાયમને મોકલી નોટીસ

અલ્લાહબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચએ સોમવારના આઇપીએસ અધિકારી અમિતાભ ઠાકુરને વર્ષ ર૦૧પ માં ફોન પર ધમકી આપવાના આરોપમા સપા સરંક્ષક મુલાયમસિંહ યાદવને નોટીસ મોકલી. પોલીસએ આ મામલામા મુલાયમને કલીન ચીટ આપી દીધી હતી. મુખ્ય ન્યાયિક મેજીસ્ટ્રેટએ પોલીસની રીપોર્ટ રદ કરી ફરીયાદના રૂપમા મામલો દાખલ કર્યો હતો.

(11:46 pm IST)