Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

કોઇના વિરૂદ્ધનહી લોકો માટે લડી રહ્યો છુઃ બેંગ્લોર સેન્ટ્રલના ઉમેદવાર અભિનેતા પ્રકાશ રાજ

બેંગ્લોર સેન્ટ્રલથી  સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલ અભિનેતા પ્રકાશ રાજએ મંગળવારના કહ્યું ે કે હુ કોઇની સામે નથી લડતો હુ લોકો માટે લડી રહ્યો છુ. એમણે આયકર વિભાગની છાપેમારી વિશે કહ્યું છે કે સરકારી એજન્સીઓને એમનું કામ કરવા દેવું જોઇએ અને પ્રમાણીક માણસને ડરનુ કોઇ કારણ નથી.

(11:45 pm IST)