Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ભારતમાં લોકો બેરોજગારી અને ભ્રષ્ટાચારથી વધારે આતંકવાદથી ચિંતિતઃ સર્વે

રિસર્ચ કંપીની આઇપોસના વ્હોટ વરીજ ધ વર્લ્ડ ગ્લોબલ  સર્વેના અનુસાર ભારતમા લગભગ પ૦ ટકા લોકો આતંકવાદથી ભયભીત છે. જયારે ૪૪ ટકા લોકો બેરોજગારી ૪ર ટકા લોકો રાજનીતિક ભ્રષ્ટાચાર ૩૩ ટકા લોકો અપરાધ અને હિંસા અને ર૯ ટકા લોકો ગરીબી અને સામાજિક અસમાનતાથી ચિંતિત છે. સર્વે પ્રમાણે ૭૩ ટકા ભારતીયોને લાગે છે કે દેશ સાચી દિશામાં આગળ વધી રહેલ છે.

(11:38 pm IST)