Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

યાત્રિયોના હિતોની સુરક્ષા કરવામાં આવશેઃ જેટ એરવેજના સંકટ પર સુરેશ પ્રભુની ટીપ્પણી

નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ મંગળવારના ટવિટ કર્યુ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવને જેટ એરવેજ સંબંધિત મુદા વિશેષ રીતે વધતા ભાડા, ઉડાન રદ થવી વગેરેની સમીક્ષા કરવાનો નિર્દેશ કર્યો છે. એમણે લખ્યુ હતુ  હુ યાત્રિઓના હીતોની રક્ષા માટે પગલા ભરવા અને બધા પક્ષકારોની સાથે મળી કામ કરવા કહ્યું છે.

(10:18 pm IST)
  • " ફેક ન્યુઝ " : બોગસ વોટિંગ માટે બનાવટી આંગળીઓ વપરાઈ રહી છે : પોલીંગ બુથ ઉપર બેઠેલા અધિકારીઓએ શાહીનું નિશાન કર્યા પછી આંગળી ખેંચી જોઈ ખાતરી કરવી : સોશિઅલ મીડિયામાં ફેસબુક અને ટ્વીટર ઉપર વાઇરલ થઇ રહેલા ન્યુઝ માં દર્શાવાતો ફોટો જાપાનની ગેંગસ્ટર માટેનો છે : તેને ભારતની લોકસભાની ચૂંટણીઓ સાથે કંઈ લેવા દેવા નથી : ટાઈમ્સ ફેક્ટ ચેકનો અહેવાલ access_time 6:40 pm IST

  • વડાપ્રધાન મોદી 23 એપ્રિલના રોજ પોતાનો મત, રાણીપ - અમદાવાદ ખાતે નિશાન વિદ્યાલયના પોલિંગ બુથ પર સવારે 7-30 વાગ્યે આપશે જશે તેમ જાણવા મળે છે. access_time 10:57 pm IST

  • કુવાડવામાં વરસાદ ચાલુ : રાજકોટના રૈયા ગામ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વરસાદ ચાલુ access_time 4:13 pm IST