Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

તે ચેરીટી સંસ્થાઓની જેમ છે : બીજેપી અને કોંગ્રેસના ઘોષણા પત્રો પર પ્રકાશ રાજની ટીપ્પણી

બેંગ્લોર સેન્ટ્રલ સીટથી અપક્ષ ઉમેદવાર લોકસભા ચૂંટણી લડે છે અભિનેતા પ્રકાશ રાજએ બીજેપી અને કોંગ્રેસના ઘોષણા પત્રોને લઇ કહ્યું છે કે તે ચેરીટી સંસ્થાઓની જેમ છે. અમારે ચેરીટી ન જોઇએ એક  રૂ. ૭ર૦૦૦ આપશે અને બીજો ૬૦૦૦ આપશે. એમણે આગળ કહ્યું તમે અમારા પોતાના પૈસા પરત આપી ન્યાય કરશો તમારા રૂ. ૧પ લાખનું શું થયુ ? આ બધી મત બેંકની રાજનિતી છે.

(10:18 pm IST)