Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

દિલ્લીમાં કોંગ્રેસનુ ના સાંસદ, ના ધારાસભ્ય, એવી હોય છે સમજુતીઃ રાહુલથી સંજય

દિલ્લીમા ગઠબંધનને લઇ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આપવામા આવેલ પ્રસ્તાવ પર આપ ના રાજયસભા સાંસદ સંજયસિંહએ ટવિટ કર્યુ છે કે દિલ્હીમાં જયા કોંગ્રેસના  ધારાસભ્ય, અને સાંસદ ત્યાં  અમરાથી ૩ સીટ ઇચ્છો છો શુ આવી સમજુતી હોય ? સંજયએ આગળ લખ્યુ  તમે બીજા રાજયોમા  ભાજપાને કેમ નથી રોકતા ?

(12:02 am IST)
  • " ફેક ન્યુઝ " : બોગસ વોટિંગ માટે બનાવટી આંગળીઓ વપરાઈ રહી છે : પોલીંગ બુથ ઉપર બેઠેલા અધિકારીઓએ શાહીનું નિશાન કર્યા પછી આંગળી ખેંચી જોઈ ખાતરી કરવી : સોશિઅલ મીડિયામાં ફેસબુક અને ટ્વીટર ઉપર વાઇરલ થઇ રહેલા ન્યુઝ માં દર્શાવાતો ફોટો જાપાનની ગેંગસ્ટર માટેનો છે : તેને ભારતની લોકસભાની ચૂંટણીઓ સાથે કંઈ લેવા દેવા નથી : ટાઈમ્સ ફેક્ટ ચેકનો અહેવાલ access_time 6:40 pm IST

  • ઇલેક્શન કમિશને તામિલનાડુની વેલ્લોર લોકસભા બેઠકની ચૂંટણી રદ્દ કરી હોવાનું જણાવ્યું છે. access_time 10:55 pm IST

  • તામિલનાડુમાં જબરો રાજકીય ગરમાવો : DMKના લોકસભા ચૂંટણીના થુઠુંકુડી બેઠકના ઉમેદવાર સુ.શ્રી. એમ.કે. કનીમોઝીના ચેન્નાઇ સ્થિત ઠેકાણાઓ પર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયું સર્ચ ઓપરેશન : રાજકીય ઉથલપાથલના એંધાણ access_time 10:56 pm IST